ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ હોળી-ધુળેટી શાયરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ હોળી-ધુળેટી શાયરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 15 માર્ચ, 2020

“હું જ્યાં જ્યાં જોવું છું..

“હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….”
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com 
                        

કોઈ જ ઈચ્છા નથી તને રંગ લગાવવાની,
ઈચ્છા તો છે તારા રંગમાં રંગાઈ જવાની !!


મનડું ભિન્જાયૂ હતુ એનું સ્મિત જોઈને

મનડું ભિન્જાયૂ હતુ એનું સ્મિત જોઈને,

રહ્યુ કહ્યુ ચિત્ત પણ એ જ લઇ ગયા.
કરવા માંગતો હતો જેને હુ મારા પોતાના,

“તુ તો મારો જ છે” એ મને કહી ગયા.
અમે તો હાથ મા ગુલાલ પકડી ઉભા રહ્યાં,
અને એમનાં ગાલ આપમેળે ગુલાબી થઇ ગયા.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com 
                        

🤔 વિચારું છું હોળી પર કયો રંગ લગાવું તારા ચહેરા👩🏻‍🦳 પર,
મારું ❤ દિલ તો પહેલેથી જ તારા રંગમાં 🌈રંગાયેલું છે !! 😍😘



એવું નથી કે રંગ કલરમાં જ હોય સાહેબ,

એવું નથી કે રંગ કલરમાં જ હોય સાહેબ,
કામ પત્યા પછી માણસના પણ રંગ ફરી જાય છે !!
💘 Dilu Rathod 💘




રંગથી તો ખાલી કપડાં જ બગડે છે સાહેબ,

રંગથી તો ખાલી કપડાં જ બગડે છે સાહેબ,
પણ જો વ્યક્તિ રંગ બદલેને તો
ભરોસો અને લાગણી બંને બગડે છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com     
                                   

કોઈ એ રંગ બદલ્યો, કોઈ ને રંગ લાગ્યો!
કોઈ એ રંગ લગાડ્યો, કોઈ એ રંગ રાખ્યો!!]

સમય સમયની વાત છે સાહેબ,

સમય સમયની વાત છે સાહેબ,
ગઈ કાલે જે રંગ હતો આજે તે ડાઘ છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com     
                     
બધા માટે તો કાલે હોળી હતી દિલું,
પણ મને તો એની યાદો જ રોજ રંગી દે છે.

મને જોઈ વર્ષો પછી આજે હસી ગઈ,

મને જોઈ વર્ષો પછી આજે હસી ગઈ,
જાણે વગર રંગોએ વ્હાલી મને રંગી ગઈ.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com     
                     

તારીખયાનું 📆 પાનું તોડતા મને હોળીની🔥 યાદ આવી,
કેસુડા🌸🍁 વીણતી મારી ઓલી👸 ની યાદ આવી.


લગાવું છું વ્હાલી👩 આજે તારા ગાલ પર 🌈 રંગ,

લગાવું છું વ્હાલી👩 આજે તારા ગાલ પર 🌈 રંગ,
ફર્ક માત્ર એટલો જ છે...
તું એને સમજે હોલીનો 🌈 રંગ અને હું મારા પ્રેમનો😍
💘 Dilu Rathod 💘

આપ ઔર આપકે પરીવાર કો ધૂલેટી કી બધાઈ હો..

પુનમ કા ચાંદ રંગો કી ડોલી,
ચાંદ સે ઉસકી ચાંદની બોલી,
ખુશીઓ સે ભરદે આપકી ઝોલી,
આપ ઔર આપકે પરીવાર કો
ધૂલેટી કી બધાઈ હો..
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com     

                                                                                                                                                                                                       

                                            


                            

ગાલને તારા સ્પર્શવા હથેળીઓ શોધતી હતી ટાણું..!

ગાલને તારા સ્પર્શવા હથેળીઓ શોધતી હતી ટાણું..!
ને  બસ..  સામે જ આવી  ગયું હોળી  નું બહાનું..!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com     
                            

બધા રંગ ખરીદી કર્યા ,પણ તારા અહેસાસ જેવો કોઈ રંગ નથી ...

બધા રંગ ખરીદી કર્યા ,પણ
તારા અહેસાસ જેવો કોઈ રંગ નથી ...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com     
                            

ખરી મૂંઝવણ માં છું ,કયો રંગ લગાવું તને હોળી માં

ખરી મૂંઝવણ માં છું ,કયો રંગ લગાવું તને હોળી માં,
ગુલાલ પણ તારી આગળ ફિક્કો પડે ..!!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com



                           
                            

❤ ગુલાલે તો ફક્ત ગાલ રંગ્યા હતાં ❤ ❤ પણ સુંદરતા એની દિલ રંગી ગઈ ❤

❤ ગુલાલે તો ફક્ત ગાલ રંગ્યા હતાં ❤
❤ પણ સુંદરતા એની દિલ રંગી ગઈ ❤
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
       

                             
                            

રંગ ફેંકનારનો ડર નથી લાગતો સાહેબ, ડરૂં છું તો રંગ બદલનાર થી.

રંગ ફેંકનારનો ડર નથી લાગતો સાહેબ,
ડરૂં છું તો રંગ બદલનાર થી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
                            
       

રંગવા તને રંગ હું, ખુબ પાકો લાવ્યો છું.. પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..

રંગવા તને રંગ હું, ખુબ પાકો લાવ્યો છું..
પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
                            

            

રંગ ફેંકનારનો ડર નથી લાગતો સાહેબ, ડરૂં છું તો રંગ બદલનાર થી.

રંગ ફેંકનારનો ડર નથી લાગતો સાહેબ,
ડરૂં છું તો રંગ બદલનાર થી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
                            



આવી જજે રંગ વગર,
તારી હાજરી જ કાફી છે મને રંગવા માટે.

                      
ચિત્રાઇ જઈશ હું તારા જ હાથે,
તું શરૂ તો કર ધુળેટી
સ્નેહના થોડા રંગો સાથે...


હૈયા ની વાત હૈયા માં નહીં રાખું!
બસ મળે જો તારો સાથ તો બધું કહીં નાખું!!

એવું નથી કે રંગ કલરમાં જ હોય સાહેબ, કામ પત્યા પછી માણસના પણ રંગ ફરી જાય છે !!

એવું નથી કે રંગ કલરમાં જ હોય સાહેબ,
કામ પત્યા પછી માણસના પણ રંગ ફરી જાય છે !!
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com


જેમ રંગાઈ જાય છે પૃથ્વી વસંત નાં રંગ માં
વેરાય છે ખુશ્બુ વાતાવરણ માં
તેમ તું પણ આપે સાથ તો હું પણ રંગાઈ જાઉં તારા પ્રેમ માં


મંગળવાર, 3 માર્ચ, 2020

કોણ લગાડે છે ગુલાલ રોજ તારા ગાલ પર

કોણ લગાડે છે ગુલાલ રોજ તારા ગાલ પર,                                                                                               બાકી ધૂળેટીને તો હજુ ઘણી વાર છે.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
જે સામું જોવાની પણ પરવાનગી નથી આપતા,⚡
દિલ એને આંખો માં વસાવવાની ઝિદ કરી ને બેઠું છે😶
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
અભ્યાસક્રમ એમ ના થાય કદી પૂરો,
જે શાળામાં લાગણીઓનો તાસ રાખ્યો હોય છે...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું મને ભેટે

આખી દુનિયાની સામે આવીને પ્રેમથી તું મને ભેટે,
મારા માટે તો એ જ હોળી અને એ જ ધૂળેટી !!
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સમજ હતી બેઉમાં ઘણી પણ,
ક્યાં પછી પડ્યું વાંકુ, યાદ કર..!
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
કરી ને મહોબ્બત તું મને ભૂલી જાય એનું દુઃખ નથી,
પણ જ્યાં સુધી ચાલે શ્વાસ તને ભૂલીજાઉં એ હું નથી.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

બુધવાર, 20 માર્ચ, 2019

મિત્ર કલર ની જેમ હોય છે.

મિત્ર કલર ની જેમ હોય છે..
જે આપણી જિંદગી માં રંગ પૂરે છે. 
હું કદાચ તમારો ફેવરેઈટ કલર ન બની શકું..
પણ એવી આશા છે કે..
ચિત્ર પુરુ કરવામાં કયાકં તો કામ લાગી શકૂ...
Happy Holi 
તમામ મિત્રો ને હોળી ની શુભ કામના હેપ્પી હોળી
________________________________________________
હોળી નો રંગ તો
2 દિવસમાં જતો
રહેશે પણ☝
તમારા જીવનમાં
ખુશીઓનો રંગ
કાયમ માટે રહે
તેવી શુભેચ્છાઓ.....
         

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

શાયરી કેટેગરી